રુબિનાની નાની બહેન જ્યોતિકાના  લગ્નના ફોટા અભિનેત્રીએ  શેર કર્યા

Arrow

ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકની નાની બહેન જ્યોતિકાના લગ્ન થઈ ગયા છે.

Arrow

આ ફોટામાં રૂબીના ડાન્સ કરી રહી છે અને તેની નાની બહેનને લગ્ન માટે તૈયાર કરી રહી છે.

Arrow

જ્યોતિકાના  લગ્નની તસવીરો રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

Arrow

જ્યોતિકાએ તેની બે બહેનો સાથે મંડપથી વરમાળા  સુધીની સફર કવર કરી હતી.

Arrow

રૂબીનાએ શેર કરેલ તસવીરમાં લખ્યું કે તેની નાની બાળકી પરણિત બની.

Arrow