તેજસ્વી પ્રકાશે રેડ ક્રોપ ટોપમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા હોટ પોઝ  

Arrow

'બિગ બોસ 15' ફેમ તેજસ્વી પ્રકાશ ઘણીવાર સોશિયલ મીડિયા પર  બોયફ્રેન કરણ કુન્દ્રા કે અન્ય કારણોસર ચર્ચામાં રહે છે.

Arrow

હાલમાં તેજસ્વી પ્રકાશે ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

Arrow

તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેમની પોસ્ટ પર ચાહકો લાઇકસ અને કોમેન્ટનો વરસાદ વરસાવે છે.

Arrow

લુકની વાત કરીએ તો આ તસવીરોમાં એક્ટ્રેસ રેડ કલરના  ક્રોપ ટોપમાં અને ટ્રાઉઝરમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે.

Arrow

ન્યૂડ મેકઅપ અને ઇયરિંગ્સ તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે. પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કરતી તેજસ્વી કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.  

Arrow

તેજસ્વી પ્રકાશનો નાગીન શો બંધ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ચાહકો ફરી તેણે સ્ક્રીન પર જોવા ઈચ્છે છે.

Arrow