પતિ સાથે રોમાન્ટિક થઈ 'તારક મહેતા'ની એક્ટ્રેસ, બીચ પર LipLock કરતા ટ્રોલ્સ પાછળ પડ્યા
તારક મહેતાની એક્ટ્રેસ પ્રિયા આહુજા ફેન્સની ફેવરિટ છે. તે સો.મીડિયામાં ઘણી એક્ટિવ રહેતી હોય છે.
પતિ માલવ રાજદા સાથે પ્રિયાની આ વેકેશન તસવીરો છે, જેમાં તે બીચ પર રોમાન્સ કરતા દેખાય છે.
આ ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર લાગી રહી છે અને બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા છે.
એક ફોટોમાં પ્રિયા પતિ સાથે લિપલોક કરતા દેખાય છે.
કેટલાક ફેન્સને આ કપલનો રોમાન્સ પસંદ ન આવ્યો. એક યુઝરે લખ્યું, હું તમારો ફેન છું પણ માલવ રાજકા અંકલ લાગે છે.
બીજાએ લખ્યું, કેમ તારક મહેતાને બદનામ કરવામાં લાગી છે રીટા રિપોર્ટર?
તો ત્રીજાએ લખ્યું, તમારા પતિ અંકલ દેખાય છે. અન્ય કોઈએ લખ્યું, બીચારો પોપટલાલ.
NEXT:
બ્લેક ડ્રેસમાં સુહાના ખાને શેર કરી ફોટો, ન્યૂયોર્ક ટ્રિપમાં દેખાઈ ઝલક, ફેંસ બોલ્યા- CUTIEPATOOTIE
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ