સમુદ્ર નજીક હૉલિડે મનાવવાનો છે પ્લાન, તો તારા સુતરિયાના આ બીચ લુક્સ આવશ
ે ઘણા કામ
Arrow
(@instagram/tarasutaria)
અભિનેત્રી તારા સુતરિયા પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે હંમેશા લાઈમલાઈટમાં
રહે છે.
Arrow
તારા ઘણી વખત પોતાના લેટેસ્ટ લુકની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.
Arrow
હાલમાં જ તારાએ પોતાના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર
કરી છે.
Arrow
આ ફોટોઝમાં એક્ટ્રેસ પૈરટ ગ્રીન રંગની બિકિનીમાં દેખાઈ રહી છે.
Arrow
તારા માલદીવમાં વેકેશન એન્જોય કરતી નજરે પડી રહી છે.
Arrow
જો તમે પણ સમુદ્ર નજીક હૉલિડે મનાવવાનો પ્લાન કરી રહી છો તો આપ એક્ટ્રેસના
લુક્સથી ટિપ્સ લઈ શકો છો.
Arrow
તારા સુતરિયાનું આ લુક બીચ પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.
તારાએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા મુક્યા છે.
Arrow
તારાએ સ્ટૂડેંટ 'ઓફ દ ઈયર-2' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
Arrow
તારા ખુબ ઓછા સમયમાં ફેન્સના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે.
Arrow
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!