તમન્નાને પુછ્યુંઃ EX સાથે ઈંટીમેટ થઈ શકો? બોયફ્રેંડ બોલ્યો- જેની જેવી મરજી
Arrow
@instagram
એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિજય વર્મા હાલ પોતાની વેબ સીરીઝ 'લસ્ટ સ્ટોરી
ઝ 2'ને લઈને ચર્ચામાં છે.
Arrow
હાલમાં જ નેટફ્લિક્સ તરફથી એક વીડિયો જાહેર કરાયો, જેમાં તમન્ના અને વિજય
એક બીજા સાથે ક્વિઝ ગેમ રમતા દેખાય છે.
Arrow
તમન્ના અને વિજય પોતાની ડેટિંગની ખબરોને લઈને છવાયેલા છે. બંને એક્ટરને વે
બ સીરીઝ 'લસ્ટ સ્ટોરીઝ- સેક્સ વિદ દ એક્સમાં' જોવા મળ્યા હતા.
Arrow
વીડિયોમાં વિજય અને તમન્ના પ્રેમ, લસ્ટ અને ક્રીન પર ઈંટીમેટ સીન્સ આપવાના
ટોપિક પર એક બીજાને સવાલ કરે છે.
Arrow
તમન્ના વીડિયોમાં વિજયને પુછે છે, એક્સ સાથે સેક્સ હા કે ના? વિજય કહે છે.
જેની જેવી જરૂરત
Arrow
વિજય કહે છે, અમે કોણ હોઈએ જજ કરનારા. જો આપ બંને સંગલ છો, તો કાંઈ પણ કરવ
ાના માટે આઝાદ છો. કોને ચિંતા છે.
Arrow
વિજયે પોતાના નાનપણનો એક કિસ્સો કહ્યો, એક વાર હું થિયેટરમાં પોતાની ફેમિલ
ી સાથે આમિર ખાન અને કરિશ્માની ફિલ્મ રાજા હિન્દુસ્તાની જોવા ગયો હતો.
Arrow
'
અમે 20 લોકો હતા, ત્યારે અચાનક કિસિંગ સીન શરૂ થઈ ગયો અને બધા લોકો બેઠા હતા જાણે જામી ગયા હોય. મને કાંઈ સમજ પડતી ન્હોતી'
Arrow
'એવું લાગ્યું કે સીન એક કલાકનો છે અને ક્યારેય ખત્મ નહીં થાય'- આ સાંભળી
તમન્ના હસવા લાગે છે.
Arrow
રાખી સાવંતે માથા પર ફોડ્યા જાતે ઈંડા, રસ્તા વચ્ચે થયો આવો ડ્રામા, કેમ કર્યું આવું? - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!