tamannaah

Tamannaah Bhatiaએ કન્ફર્મ કર્યું પોતાના અને Vijay Varmaની રિલેશનશિપ અંગે, એક્ટર માટે કહી આ ખાસ વાત

logo
Arrow

@instagram/tamannaahspeaks

tamannaah 4

બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.

logo
Arrow
tamannaah 3

તે તેની ફિલ્મને લઈને નહીં પણ પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં રહી છે.

logo
Arrow
tamannaah 5

હાલમાં જ તમન્ના ભાટિયાએ એક ઈંટરવ્યૂમાં પોતાના અને બોલીવુડ એક્ટર વિજય વર્માના સંબંધોનો ખુલાસો કર્યો છે.

logo
Arrow
tamannaah 6

આપને જણાવીએ કે, તમન્ના ભાટિયાએ આ ઈન્ટરવ્યૂમાં વિજય વર્મા સાથેના પોતાના સંબંધોને કન્ફર્મ કરી દીધા છે.

logo
Arrow
tamannaah 7

ત્યાં જ એક્ટ્રેસ તમન્નાએ વિજયને પોતાનું 'હેપ્પી પ્લેસ' કહ્યું છે.

logo
Arrow

અને તેણે કહ્યું છે કે વિજય તેના માટે કેટલું મહત્વ ધરાવે છે.

logo
Arrow

તમન્ના ભાટિયા અને વિજય વર્મા ઘણીવાર મુંબઈમાં સાથે નજરે પડ્યા છે, જેને લઈને લોકોએ ડેટિંગનો ક્યાસ કાઢ્યો હતો.

logo
Arrow

એક્ટ્રેસ વિજય સાથે નેટફ્લિક્સ પર અપકમિંગ વેબ સીરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'માં નજરે પડશે.

logo
Arrow