18 વર્ષ પછી બોયફ્રેન્ડ માટે તોડી No Kissing પૉલિસી? એક્ટ્રેસ બોલી- ફેમસ થવા...

Arrow

@fb/Tamannaah/

તમન્ના ભાટિયા બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે હેપ્પી પ્લેસમાં છે.

Arrow

જલ્દી બંનેની જોડી વેબ સીરીઝ લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળશે.

Arrow

આ સીરીઝના સાથે તમન્નાએ 18 વર્ષ જુનો પોતાનો બનાવેલો ક્લોઝ તોડ્યો છે. તે છે નો કિસિંગ પોલિસી.

Arrow

સીરીઝમાં તે વિજય વર્મા સાથે રોમેન્ટિગ થતી દેખાઈ છે. ટ્રેલરમાં બનેને કોઝી થતા જોવામાં આવ્યા છે.

Arrow

તો શું એક્ટ્રેસે ફક્ત બોયફ્રેન્ડ માટે પોતાની 18 વર્ષ જુની કિસિંગ પોલિસીને તોડી નાખી છે?

Arrow

કેમ્પેઈનિયન સાથે વાતચીતમાં તમન્નાએ કહ્યું- સીરીઝમાં પોતાના રોલથી તે ઘણી ખુશ હતી.

Arrow

કારણ કે તેને સ્ક્રીન પર ઝીરો અથવા ખુબ ઓછા ઈંટીમેટ સીન્સ કર્યા હતા.

Arrow

તેને લાગતું હતું કે કિસિંગ સીન્સ જોઈને ઓડિયંસ અજીબ અનુભવ કરશે. તેથી તેણે નિર્ણય કર્યો કે તે ઓનસ્ક્રીન કિસ નહીં કરે.

Arrow

તેના માટે તે બાબતોમાંથી બહાર નીકળવું એક વિકાસ હતું. પણ હવે તે પોતાને એક અભિનેત્રી તરીકે રોકવા માગતી નથી.

Arrow

તમન્નાનું કહેવું છે કે કિસિંગ સીન્સ સ્ટોરીની ડિમાન્ડ હતા. હવે 18 વર્ષ પછી તે આવું કાંઈ કરીને ફેમસ થવાના પ્રયત્ન નથી કરતી.

Arrow

એક્ટ્રેસનું કહેવું છે કે, પોતાના કરિયમાં ઘણી બ્લોકબસ્ટર મૂવીઝ આપી છે, તેથી બસ ફેમ માટે તે ઓનસ્ક્રીન કિસ નહીં કરે.

Arrow

લસ્ટ સ્ટોરીઝ તમન્ના-વિજયનો સાથેનો પહેલો પ્રોજેક્ટ છે. ફેન્સનું માનવું છે કે સીરીઝના સેટ પર તેમના દિલ મળ્યા.

Arrow