સ્વરા ભાસ્કરે તાજેતરમાં સામાજિક કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી હવે તેના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સતત શેર કરી રહી છે.
Arrow
સ્વરા ભાસ્કરે તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના સંગીત સેરેમનીની તસવીર શેર કરી છે. જેમાં બંને લાગી રહ્યા હતા.
Arrow
સ્વરાએ તેના સંગીત ફંક્શનમાં પતિ ફહાદ સાથે જોરદાર પોઝ આપ્યો હતો. આ દરમિયાન ફહાદે ટર્ટલનેક ગ્રીન આઉટફિટ પહેયુ હતું .
Arrow
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે સ્વરાએ કેપ્શનમાં લખ્યું છે કે તે રાણીની જેમ અનુભવી રહી છે.
Arrow
તસવીરો જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે સ્વરાએ પતિ ફહાદ સાથે સંગીત સેરેમનીનો આનંદ માણ્યો હતો.
Arrow
સંગીત સેરેમની દરમિયાન સ્વરાએ તેના પતિ ફહાદને કિસ કરી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!