swara 8

એકવાર ફરી બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાઈ Swara Bhaskar, એક્ટ્રેસના ચહેરા પર ગ્લો

logo
Arrow

@instagram/reallyswara

swara 4

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા રાજનેતા ફહદ અહેમદ સાથે ધૂમધામથી લગ્ન કર્યા હતા.

logo
Arrow
swara 3

હાલમાં સ્વરાએ સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની પ્રેગ્નેન્સીની ખુશી શેર કરી હતી.

logo
Arrow
swara 6

એક્ટ્રેસે પ્રેગ્નેન્સીની ગુડ ન્યૂઝ શેર કરતા પોતાના પતિ સાથે કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

logo
Arrow

ત્યાં હવે સ્વરાએ નવી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

logo
Arrow

તસવીરમાં એક્ટ્રેસ પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે.

logo
Arrow

સ્વરાએ ગ્રીન રંગના ડ્રેસમાં બેડ પર સુતા પોઝ આપ્યો હતો.

logo
Arrow

સ્વરા મસ્તીના અંદાજમાં ઘણી ખુશ દેખાતી હતી, સાથે જ તેના ચહેરા પર પ્રગ્નેન્સીનો ગ્લો સાફ દેખાતો હતો.

logo
Arrow