sussanne and hritik 1

ઋતિકથી જુદા થવાના ખ્યાલથી પણ ડરતી હતી સુઝૈન ખાન, થયો ડિવોર્સ, બોયફ્રેંડ સંગ જીવી રહી છે જીંદગી

logo
Arrow

@SocialMedia

hrithik-roshan-sussanne 4

એક્ટર ઋતિક રોશન અને સુઝૈન ખાન બોલીવુડના પોપ્યુલર કપલમાંથી એક હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફેયરીટેલ રોમાંસથી ઓછી નથી.

logo
Arrow
hrithik-roshan-sussanne 7

કરણ જૌહરના પોપ્યુલર શો 'કોફી વિદ કરણ'ના સીઝન 1ના એક એપિસોડનો વીડિયો હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુઝૈન શાહરુખની પત્ની ગૌરી સાથે દેખાય છે.

logo
Arrow
hrithik-roshan-sussanne 5

વીડિયોમાં કરણ જૌહર સુઝૈનને પુછે છે કે 'જો ઋતિકને કોઈ બીજા સાથે પ્રેમ થાય તો શું કરશે' જેના જવાબમાં તેણી કહે છે

logo
Arrow

'હું હંમેશા ભગવાનને પ્રાથના કરું છું કે જો ક્યારેય આવું થાય કે હું કોઈ કારણથી ઋતિકના સાથે નથી. હું તેના વગર પોતાની જીંદગીને વિચારી શકતી નથી'

logo
Arrow

'હું તેના વગર જીવી નથી શક્તી કારણ કે તેના સાથે ખુબ જ અટૈચ્ડ છું'

logo
Arrow

ઋતિક અને સુઝૈનના લગ્ન ડિસેમ્બર 2000માં થયા હતા. જેનાથી તેમને બે પુત્ર છે પણ હવે 14 વર્ષ સાથે રહ્યા પછી બંને અલગ થયા છે.

logo
Arrow

2014માં બંનેનો ડિવોર્સ થયો હતો. બંને મળીને પોતાના પુત્ર ઋદાન અને ઋહાનને મોટા કરે છે. ફેમિલી ઈવેંટ્સમાં પણ બંને નજરે પડે છે.

logo
Arrow

ઋતિક હવે એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરે છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. બંનેને ઘણી વાર સાથે દેખાયા હતા.

logo
Arrow

ત્યાં સુઝૈન પોતાની લાઈફમાં આગળ વધી છે અને એક્ટર અર્સલાન ગોનીને ડેટ કરે છે. તેમની મુલાકાત પણ એક ટીવી ઈંડસ્ટ્રીના ફ્રેન્ડ થકી થઈ હતી.

logo
Arrow