cropped-aishwarya-5

પહેલા પતિ સાથે ખટપટ, 41 વર્ષે બીજા લગ્ન કરશે રજનીકાંતની દીકરી? સામે આવી હકીકત

logo
90ab4c59dcdea495aeec2688d2552b85_original

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાની પર્સનલ લાઈફ ચર્ચામાં છે. રિપોર્ટ્સ છે કે તે બીજા લગ્ન કરવાની છે.

logo
dhanush_aishwarya_1

તેના અને ઘનુષના લગ્નમાં ખટપટની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને બંનેના ડિવોર્સ અને પછી પેચઅપની ખબર આવી હતી.

logo
ash

ધનુષ અને ઐશ્વર્યા સાથે છે કે નહીં તેની જાણકારી નથી, પરંતુ બંને હજુ સુધી ઓફિશિયલી ડિવોર્સ નથી લીધા.

logo
dhanush-aishwarya-12th-wedding-anniversary-special-photos_1479450577200

તાજેતરમાં ઐશ્વર્યા ચેન્નઈમાં એક હીરો સાથે દેખાતા તેના બીજા લગ્નની અફવાઓ શરૂ થઈ હતી.

logo
Aishwarya-Rajinikanth-is-ready-for-second-marriage-jpg

સૂત્રો મુજબ, આ લગ્નની વાત ખોટી છે અને ઐશ્વર્યા બીજી વખત લગ્ન નથી કરી રહી.

logo
350117614_3466280190320770_3126354533172973416_n