બ્લેક ગાઉનમાં સની લિયોને કરાવ્યું ફોટોશૂટ, હોટનેસ જોઈને ચાહકો થયા પાણી પાણી

Arrow

સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવતી જોવા મળે છે.

Arrow

હાલમાં જ સની લિયોને પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.

Arrow

તસવીરોમાં સની લિયોન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સની હાલત ખરાબ થઈ ગઈ છે.

Arrow

સની લિયોને ઇયરિંગ્સ, રિંગ્સ અને બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો અને કેમેરાની સામે પોઝ આપ્યો.

Arrow

આ તસવીરો શેર કરતાં સની લિયોને કેપ્શન આપ્યું- મને યાદ છે જ્યારે….

Arrow

સની લિયોન પોતાની હોટનેસને લઈ સતત ચર્ચામાં છે. ત્યારે આ તસવીરો જોઇ તેમના ફેન્સ પાણી પાણી થયા છે. 

Arrow

સની લિયોન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ત્યારે આ ફોટોશૂટ આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. 

Arrow