ah 2

સુનિલ શેટ્ટીના દીકરાનું બ્રેકઅપ, 11 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ સાથે રિલેશન ખતમ!

logo
ah 3

બોલિવૂડ એક્ટર અહાન શેટ્ટીને લઈને ચોંકાવનારી ખરબ સામે આવી છે. એક્ટરે ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે બ્રેકઅપ કરી લીધું છે.

logo
ah 9

TOIની રિપોર્ટ મુજબ, તાન્યા-અહાનના બ્રેકઅપને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

logo
ah 7

અહાન અને તાન્યા 11 વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે બંનેને ઓછા સાથે જોવાયા છે.

logo
ah 4

બંનેમાંથી કોઈએ હજુ સુધી બ્રેકઅપ પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

logo
ah 5

વર્કફ્રંટની વાત કરીએ તો અહાને 'તડપ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

logo
ah 6

ફિલ્મના પ્રીમિયરમાં તાન્યા જોવા મળી હતી. તાન્યા ઉદ્યોગપતિ જયદેવ અને રોમિલા શ્રોફની દીકરી છે. તે એક મોડલ અને ફેશન ડિઝાઈનર છે.

logo
ah 8

તાન્યા અને અહાન બંને સ્કૂલ સમયથી એકબીજાને ઓળખે છે.

logo

મુંબઈ ઈન્ડિયન્સને જોરદાર ઝટકો, IPL 2024માંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો