સુનીલ શેટ્ટી જમાઈ કેએલ રાહુલ કરતા આ ક્રિકેટરના છે મોટા  ફેન, કર્યો મોટો ખુલાસો

Arrow

સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં કેએલ રાહુલ વિશે ખૂબ જ ખાસ વાત કહી.. તેણે કહ્યું કે રાહુલ પાસેથી સૌથી મોટો પાઠ શીખવા મળ્યો છે.

Arrow

જો કે આ ઈન્ટરવ્યુમાં તેણે વિરાટ કોહલીના જોરદાર વખાણ કર્યા હતા અને તેને સૌથી ફિટ ક્રિકેટર ગણાવ્યો હતો.

Arrow

સુનિલે કહ્યું, 'હું અહાન અને રાહુલ સાથે ટ્રેનીગ લઈ રહ્યો છું. જેથી તે વિરાટની ટ્રેનિંગ સમજી શકે. કારણ કે તે સંપૂર્ણપણે અલગ છે.'

Arrow

એથ્લેટ્સ સંપૂર્ણપણે અલગ સ્તરે તાલીમ લે છે. અભિનેતા તરીકે, આપણે આપણા શરીરને સુંદર બનાવવા માટે તાલીમ લઈએ છીએ. પરંતુ તેઓ તેને આગલા સ્તર પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Arrow

સસરા સુનીલ શેટ્ટીએ કહ્યું કે તેઓ જમાઈ કેએલ રાહુલ પાસેથી પણ ઘણું શીખ્યા છે. તેણે કહ્યું- મારે જાણવું છે કે એથલીટ શું ખાય છે?

Arrow

સુનિલ શેટ્ટીએ કહ્યું કે, હું વિવિધ પ્રકારના સ્નાયુઓ અને ઊર્જા વિશે શીખી રહ્યો છું

Arrow

61 વર્ષની ઉંમરે પણ સુનીલ શેટ્ટી ફિટનેસ અને સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખાય છે.

Arrow

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની ફિટનેસ રૂટિન શેર કરે છે અને લોકોને તેની તંદુરસ્ત જીવનશૈલીની ઝલક બતાવે છે.

Arrow

Ai એ તૈયાર કર્યા સોનુ સૂદના ખાસ લુક, તસવીર જોઇ તમે પણ ચૌકી જશો

Arrow

Next