દર્દમાં છે જાણીતો કોમેડિયન, ગળાના ઈંફેક્શનથી ખરાબ થયો અવાજ, છીનવાયા પ્રોજેક્ટ
Arrow
@instagram/sunilpalcomedian
એક આર્ટિસ્ટ માટે તેનો અવાજ મહત્વનો હોય છે. શું થાય જ્યારે અવાજ ખરાબ થાય
એવું સુનીલ પાલ સાથે થયું છે.
Arrow
જાણિતા કોમેડિયન સુનિલ પાલે ઈંસ્ટા પર એક વીડિયો શેર કર્યો જેમાં તે ગળાના
ઈંફેક્શનથી પરેશાન હોવાનું કહે છે.
Arrow
તેમણે કહ્યું કે વાત કરવામાં ઘણી તકલીફ થઈ રહી છે. ગળુ દુખી રહ્યું છે. તે
મણે ભગવાને પ્રાથના કરી કે કોઈને ગળાની સમસ્યા ના થાય.
Arrow
તે કહે છે, જ્યારે ગળાનું ઈંફેક્શન થાય તો બચ્ચન સાહેબ જેવો અવાજ ધરાવનાર
પણ માઈકલ જેક્શન બની જાય છે.
Arrow
સુનીલે કહ્યું કે 4-5 દિવસ પહેલા વોઈસઓવરનું કામ આવ્યું હતું. ડબિંગ કરવાન
ા પ્રયત્ન કર્યા પણ થયું નહીં.
Arrow
ગળાના કારણે તેમની પાસેથી આ વોઈસઓવરનું કામ છીનવાઈ ગયું. તેના કારણે તેમના
કારોબારને અસર પડી રહી છે.
Arrow
વીડિયોમાં સુનીલ પાલની હાલત ખરાબ દેખાઈ, તે વારંવાર ખાંસી ખાતા જોવા મળ્યા
હતા.
Arrow
ફેંસે સુનીલ પાલની જલ્દી સાજા થવાની પ્રાથના કરી અને તેમને આરામ કરવાની પણ
સલાહ આપી છે.
Arrow
Next:
જ્યારે ઈવેંટ વચ્ચે પડી પ્રિયંકા ચોપરા, ફોટોગ્રાફર્સે બંધ કર્યા કેમેરા, પછી થયું આવું
Arrow
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!