બદલાઈ ગયો કપિલની ઓનસ્ક્રીન પત્નીનો અંદાજ, બિકિનીમાં આપ્યા હોટ પોઝ
કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં સુમોનાએ પોતાના બિકિની અવતારની તસવીરો પોસ્ટ કરી છે.
સુમોના હાલમાં ફુકેતમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીં તેની સ્ટાઈલ અને સ્વેગ જોવા જેવો છે.
પિંક કલરની બિકિનીમાં એક્ટ્રેસે બિગ હેટ અને સનગ્લાસેસ પહેરીને ઊભેલી છે.
ફોટો શેર કરતા સુમોનાએ કેપ્શનમાં લખ્યું છે, આનંદની પળોની મજા માણી રહી છું
સુમોનાની આવી તસવીર જોઈને એક ફેને પૂછી લીધું, કપિલ પાજી ક્યાં છે?
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ