પિતાના બિજા લગ્ન પર 19 વર્ષની એક્ટ્રેસે લગાવી મહેંદી, જોરદાર કર્યો ડાંસ

Arrow

@instagram/sumbul_touqeer

ટીવી એક્ટ્રેસ સુંબુલ તૌકીર ખાનના પાપા બીજા લગ્ન કરવાના છે.

Arrow

પ્રી-વેડિંગ ફંક્શંસ શરૂ થઈ ગયા છે.

Arrow

એક્ટ્રેસે ઈંસ્ટા પર પિતાના મહેંદી ફંક્શનથી તસવીરો-વીડિયો શેર કર્યા છે.

Arrow

તેમાં તેણે પોતાની મહેંદી ફ્લોન્ટ કરી હતી.

Arrow

એક વીડિયોમાં ગીતો વાગી રહ્યા હતા. ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ના ગીત ઢોલ પર ચાલી રહ્યા છે.

Arrow

ચારે તરફ બસ ખુશીઓનો માહોલ છે.

Arrow

એક્ટ્રેસે પોતાના સંબંધીઓ વચ્ચે બેસીને મજા કરી હતી. જોકે આ ફોટોઝમાં સુંબુલના પિતા ક્યાંય નજરે પડી રહ્યા ન્હોતા.

Arrow

સુંબુલના પિતાના પહેલા લગ્નથી બે દીકરીઓ છે. જે બીજા લગ્ન માટે તૈયાર ન્હોતા. દીકરીઓએ તેમને રાજી કર્યા હતા.

Arrow

સુંબુલ 19 વર્ષની છે. તેની એક બહેન છે. સુંબુલ અને તેની બહેનને તેના પિતાએ સાચવ્યા હતા. તે પોતાના પિતાને ખુબ પ્રેમ કરે છે.

Arrow

માહિતી છે કે, સુંબુલની નવી મમ્મીનું નામ નિલોફર છે. તેને પણ પહેલા લગ્નથી એક દીકરી છે.

Arrow

ઘરમાં નવા સદસ્યોનું વેલ્કમ કરવા માટે સુંબુલ એક્સાઈટેડ છે.

Arrow

સુંબુલના પિતા એક કોરિયોગ્રાફર છે. તે ઈંડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

Arrow