બ્લેક ડ્રેસમાં સુહાના ખાને શેર કરી ફોટો, ન્યૂયોર્ક ટ્રિપમાં દેખાઈ ઝલક,
ફેંસ બોલ્યા- CUTIEPATOOTIE
Arrow
@instagram/suhanakhan2
બોલિવુડના કિંગ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન ફેમસ સ્ટાર કિડ્સની લિસ્ટમ
ાં શામેલ છે.
Arrow
સુહાના ઘણી વખત પોતાની સ્ટાઈલ અને ફેશનને પગલે ચર્ચાઓમાં રહેતી હોય છે.
Arrow
હાલમાં જ, સુહાના ન્યૂયોર્ક ટ્રિપથી પાછી આપી છે. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ
પર આ ટ્રીપની કેટલીક સૂંદર તસવીરો શેર કરી છે.
Arrow
એક પોટોમાં બ્લેક રંગના બોડિ હગિંગ ડ્રેસમાં સુહાના કેમેરા સામે પોઝ કરતી
નજરે પડી રહી છે.
Arrow
ગોલ્ડન હૂપ્સ, પેંડેંટ અને બ્રેસલેટમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે.
Arrow
આ તસવીરોને શેર કરતા સુહાના ખાને લખ્યું, હેપ્પી પ્લેસ. એક અન્ય ફોટોમાં ત
ેણે પુસ્તકોની ફોટો શેર કરી જે તે હાલમાં વાંચી રહી છે.
Arrow
સુહાનાએ એક ફ્લાવર શોપની પણ સુંદર તસવીર પોતાના ફેંસ સાથે શેર કરી છે.
સુહાનાની લાસ્ટ ફોટોમાં 'દ ગોડફાદર ભાગ 1' અને 3, 'ઈંસેપ્શન' સહિતની હોલીવ
ુડ ફિલ્મોની કોપીઓનું કલેક્શન નજરે પડે છે.
Arrow
સુહાના ખાન જલ્દી જ જોયા અખ્તરની 'દ આર્ચીઝ' થકી બોલિવુડમાં ડેબ્યુ કરવાની
છે.
NEXT:
નુસરત ભરૂચાએ બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં શેર કરી મોહક તસવીરો, પ્રસંશાઓથી ભરાયું કમેંટ બોક્સ
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!