બ્લૂ સાડીમાં સુહાના ખાને સોશિયલ મીડિયામાં લગાવી આગ, મન્નતની બાલ્કનીમાં આપ્યા પોઝ
Arrow
બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન ફરી એક વખત પોતાની સાડીને લઈ ચર્ચામાં છે.
Arrow
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
Arrow
સુહાનાનો દરેક લુક ચાહકોમાં ઘણો ટ્રેન્ડ કરે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ સાડી લુકમાં ફોટા શેર કર્યા છે.
Arrow
સુહાના ખાને બ્લુ કલરના સિમ્પલ સેટિન લુકમાં સાડી પહેરી છે. સાથે જ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું છે.
Arrow
આ લુકમાં સુહાના ખાન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જો કે તેની સ્ટાઈલ જોઈને ચાહકો ક્રેઝી થયા છે.
Arrow
સુહાનાએ મન્નતની બાલ્કનીમાં તેનું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે પોતાની સુંદર સ્ટાઈલનો ચાર્મ ફેલાવતી જોવા મળી છે.
Arrow
સુહાના ખાન આ સાડી અર્પિતા મહેતાએ ડિઝાઇન કરી હતી. તે આ આઉટફિટ પહેરીને તેની મિત્ર આલિયા કશ્યપની સગાઈની પાર્ટીમાં ગઈ હતી.
Arrow
ગૌરી ખાન અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ 'આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Arrow
સતત ત્રીજા વર્ષે પણ મુકેશ અંબાણીએ નથી લીધી સેલેરી, ઝીરો સેલેરીમાં કરી રહ્યા છે કામ
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ