ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શાહરુખની લાડલીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ ગ્લેમરસ અવતાર
શાહરૂખની દીકરી સુહાનાએ ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયામાં આગ લગાડી દીધી છે.
સુહાનાના લેટેટ્સ ફોટોશૂટની ફેન્સની સાથે સેલેબ્સ પણ પ્રશંસા કરી રહ્યા છે.
તસવીરોમાં સુહાના વ્હાઈટ મેક્સી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કિલર પોઝ આપી રહી છે.
સુહાનાની આ ક્લાસી ફોટો પર ફેન્સ અને સેલેબ્સ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
શનાયા કપૂર, કરિશ્મા કપૂર, મહીપ કૂપર, ભાવના પાંડેએ સુહાનાની તસવીર પર કમેન્ટ કરી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સુહાના જલ્દી જ જોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા મળશે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!