43 વર્ષની ઉમરમા આટલું હોટ ફિગર? અભિનેત્રીની સેન્સિયસ સ્ટાઈલ પર ચાહકો ફીદા 

Arrow

ઉર્વશી ધોળકિયા અવારનવાર પોતાની સિઝલિંગ તસવીરોથી  ચાહકોની દિલ જીતે છે . હાલમાં જ તેણે લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે.

Arrow

આ તસવીરોમાં ઉર્વશી તેના ફિટ ફિગરને ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ જોઈને પ્રશંસકોનું દિલ આવી ગયું છે.

Arrow

ઉર્વશીએ બ્રેલેટ અને શોર્ટ્સ પહેર્યા છે. તેની સાથે પ્રિન્ટેડ શ્રગ પણ રાખ્યું છે. જ્યારે કમ્ફર્ટ લુક માટે ફ્લિપ ફ્લોપ મેચ કરવામાં આવી છે.

Arrow

ઉર્વશી 43 વર્ષની છે, પરંતુ આ ડ્રેસમાં તેની ફિટનેસ જોઈને ફેન્સ ચોંકી ગયા છે. યુઝર્સ કોમેન્ટ કરીને તેમને તેમની ફિટનેસનું રહસ્ય પૂછી રહ્યાં છે.

Arrow

ઉર્વશીના ડાયટ રૂટિન વિશે વાત કરીએ તો અભિનેત્રીને જીમમાં જવાનું પસંદ નથી. તે માને છે કે દિનચર્યામાં વૉકિંગ કે જોગિંગ કરીને વજન જાળવી શકાય છે.

Arrow
વધુ વાંચો