માતા ASI અને પિતા હેડ કોન્સ્ટેબલ, 8મા રેન્કની સાથે ઈશિતા રાઠી બન્યા IAS
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જૂન 2022માં જાહેર કરવામાં આવેલા ઈશિતા રાઠીએ 8મો રેન્ક મેળવ્યો હતો.
ઈશિતા રાઠીએ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી અને સફળતા મેળવી હતી.
ઈશિતા રાઠીના પિતા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અને માતા ASI છે.
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની રહેવાસી ઈશિતા રાઠીએ પ્રારંભિક અભ્યાસ વસંત કુંજની ડીએવી પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું.
આ પછી તેમણે લેડી શ્રી રામ કોલેજમાંથી ઈકોનોમિક્સ ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
જે બાદ તેઓએ UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી, આ માટે તેઓ કોઈ કોચિંગમાં જોડાયા નહોતા.
ઈશિતા રાઠીને બે પ્રયાસમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, છતાં તેઓએ હાર માન્યા વગર તૈયારી ચાલું રાખી હતી.
દિવસ રાત મહેનત કર્યા બાદ તેઓએ ત્રીજીવાર પરીક્ષા (UPSC 2021) આપી હતી, જેમાં તેઓએ ઓલ ઈન્ડિયા રેન્ક 8 મેળવ્યો હતો.
એકદમ ફિલ્મી છે શિવમ દુબેની લવ સ્ટોરી, અંજુમ ખાન સાથે આ રીતે કર્યા લગ્ન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!