ધોનીની પત્ની સાક્ષીના આ ક્યૂટ-સ્ટાઈલિશ ફોટોઝ પરથી નજર નહીં હટે...
Arrow
@instagram/sakshisingh_r
ક્રિકેટર ધોનીને ક્યાં કોઈ ઓળખની જરૂર છે? તેવી જ રીતે તેની પત્ની સાક્ષી
અંગે પણ દરેક જાણે છે
Arrow
અહીં આપણે સાક્ષીની કેટલીક તસવીરો જોઈશું કે જેમાં તે ક્યૂટ અને સ્ટાઈલીશ
લાગી રહી છે.
Arrow
સાક્ષીની આ સ્ટાઈલ પર નજર અટકી જાય તો નવાઈ નહીં.
Arrow
સાક્ષીએ દેહરાદૂના વેલ્હમ ગર્લ્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
Arrow
ઉપરાંત તેણે મેનેજમેન્ટ ઓરંગાબાદની હોટલમાં કરેલું છે.
Arrow
હોટલ મેનેજમેન્ટ બાદ તેણે બંગાળમાં તાજમાં ઈન્ટર્નશિપ પણ કરેલી છે.
Arrow
આ જ હોટલમાં ધોની અને સાક્ષી મળ્યા હતા.
Arrow
સાક્ષી પર પોતાનું દીલ હારી બેઠેલા ધોનીને બાદમાં લોકો માહી તરીકે પણ ઓળખત
ા થયા હતા.
Arrow
સાક્ષી પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટાઈલીશ ફોટોઝ શેર કરતી રહે છે.
Arrow
સાક્ષીના ઈન્સ્ટાગ્રામ પર 4.9M ફોલોઅર્સ છે, જે તેની પોસ્ટની રાહ જોતા હોય છે.
Arrow
Next:
થાઈલેન્ડ ટ્રિપ એન્જોય કરી રહી છે શહનાઝ ગિલ, શેર કરી છે ગ્લેમરસ તસવીરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા