સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ

Arrow

@Instagram

અજય દેવગનની દ્રશ્યમ અને દ્રશ્યમ 2 સાઉથ સ્ટાર મોહનલાલની મલયાલમ ફિલ્મની રિમેક છે, જે બંને બોક્સ ઓફિસ પર હિટ રહી છે.

Arrow

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની કબીર સિંહ વર્ષ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે. તે પણ બોક્સ ઓફિસ પર હિટ હતી.

Arrow

રણવીર સિંહની સિંબા વર્ષ 2015માં આવેલી પ્રકાશ રાજ, NTR Jr અને કાજલ અભિનીત તેલુગુ ફિલ્મ ટેમ્પરની રિમેક છે. જે બોક્સ ઓફિસ પર હિટ હતી.

Arrow

અક્ષય કુમારની હાઉસફુલ, કથલા કથલા 1998ની તમિલ ફિલ્મની રિમમેક છે, જેમાં કમલ હાસન અને પ્રભુદેવા મુખ્ય ભૂમિકામાં હતા, જે બોક્સ ઓફિસ પર સફળ છે.

Arrow

અજય દેવગનની સિંઘમ હરિ દ્વારા નિર્દેશિત વર્ષ 2010માં આવેલી સિંઘમની રિમેક છે, જેમાં તમિલ સુપરસ્ટાર સૂર્યા મુખ્ય ભૂમિકામાં હતા. આ બ્લોકબોસ્ટર હતી.

Arrow

સલમાન ખાનની બ્લોકબસ્ટર વોન્ટેડ વર્ષ 2006માં આવેલી તેલુગુ ફિલ્મ પોકિરીની રિમેક છે. જેમાં મહેશ બાબૂ નજરે પડ્યો હતો.

Arrow

આમિર ખાનની બ્લોકબસ્ટર ગજની એ.આર. મુરુગાદોસ અને સૂર્યાની 2005માં આવેલી તમિલ ફિલ્મની રિમેક છે.

Arrow

અક્ષય કુમારની હિટ ફિલ્મ ભૂલ ભુલૈયા, શોભના, મોહનલાલ અને સુરેશ ગોપી અભિનીત મણિચિત્રાથાજુ ન મલયાલમ ફિલ્મ છે, જેની રિમેક હિટ છે.

Arrow

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની હેરા ફેરી 1989ની મલયાલમ ક્લાસિક રામજી રાવ સ્પીકિંગથી ઘણી પ્રેરિત હતી.

Arrow

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો