પાણીમાં કરતબ કરતા દેખાઈ તારક મહેતાની 'સોનુ', ફેન્સ બોલ્યા- ભીડેની દીકરી બગડી ગઈ
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટ્રેસ નિધિ ભાનૂશાળીએ સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું.
ઘણા વર્ષ સુધી સોનુનું પાત્ર ભજવ્યા બાદ તેણે શોને અલવિદા કહી દીધું હતું.
નિધિએ શો પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે છોડ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયામાં તે ઘણી એક્ટિવ રહે છે.
નિધિ ભાનુસાળીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.
આ ફોટોમાં નિધિ પાણીમાં એક શખ્સના ખભા પર ઊભી અને બેઠેલી નજર આવી રહી છે.
આ સાથે એક ફોટોમાં નિધિ બ્લેક બિકીની પહેરેલી દેખાઈ રહી છે.
ફેન્સ નિધિ ઉર્ફે જૂની સોનુના આ અંદાજને જોઈને દંગ રહી ગયા છે.
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
Arrow
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ