પ્રેગ્નેંસીમાં સોનમનું વધ્યું 36 kg વજન, ડિલીવરીના બાદ કેવા શેપમાં આવી પાછી?
Arrow
@Instagram
ડિલીવરી બાદ સોનમ કપૂરે પોતાના વેટને ખુબ સારી રીતે મેનેજ કર્યું છે અને શ
ેપમાં આવી છે, તે જોઈને દરેકના હોશ ઉડી ગયા છે.
Arrow
હરકોઈ સોનમની પ્રેગ્નેંસી ડાયટ અને ડિલીવરી બાદની વેટ લોસ જર્નીને જાણવા આ
તુર છે. એક્ટ્રેસે ખુદ આ સિક્રેટ એક ઈવેંટમાં રિવીલ કર્યું છે.
Arrow
સોનમે કહ્યું કે તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કોઈ ચિંતા કરી ન્હોતી. તેણે જે
સારું લાગતુ હતું તે ખાતી હતી અને ખુબ આરામ કરતી હતી.
Arrow
સોનમે કહ્યું- બેબીનું વજન વધુથી વધુ 3 કિલો સાડા 3 કિલોનું રહે છે. બાકી
બધું વજન આપ ખુદ વધારો છો. તો તેને ઓછું પણ પોતે જ કરવું પડશે.
Arrow
'મેં કોઈ ક્રેશ ડાયન નથી લીધી. પ્રેગ્નેંસી વખતે મારું વજન 36 કિલો વધી ગય
ું હતું. અને આ નોર્મલ છે. અંદાજે એક વર્ષ તે બાળકને કેરી કરો છો.'
Arrow
'આ કારણે આપની પુરી બોડીમાં ફેરફાર થાય છે. મેં એક્સર્સાઈઝ કરીને વજન ઓછું
કર્યું છે. એક બાબત જે મે ક્યારેય ના છોડી તે વર્કઆઉટ કરવું.'
Arrow
'હું પ્રેગ્નેંસીમાં પણ વેટ ટ્રેનિંગ અને પિલાટે કરતી રહી છું. હું જાણું
છું હજુ પણ હું સંપુર્ણ રીતે શેપમાં નથી. બે વર્ષ ઓછામાં ઓચા લાગશે.'
Arrow
સચિન-સીમાનું ઘર કેવી રીતે ચાલી રહ્યું છે, કોણ આપે છે પૈસા?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!