Rhea Kapoorએ શેર કરી Sonam અને Anandની સુંદર તસવીર, પુત્રને લાડ કરતું નજરે પડ્યું કપલ
Arrow
@Instagram
બોલીવુડની ફેશન ડીવા સોનમ કપૂર ઘણીવાર પોતાના લુક્સના કારણે ચર્ચાઓમાં રહે
તી હોય છે.
Arrow
સોનમ કપૂર હાલમાં પોતાના પરિવાર સાથે લંડનમાં છે અને ફેમીલી સાથે ટાઈમ સ્પ
ેંડ કરી રહી છે.
Arrow
હાલમાં જ સોનમ કપૂરની બહેન અને ડિઝાઈનર રિયા કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ હેં
ડલ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
Arrow
એક તસવીરમાં સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહૂજા તથા પુત્ર વાયુને જોઈ શકાય
છે. સોનમ-આનંદ પુત્રને લાડ કરતા નજરે પડી રહ્યા છે.
Arrow
સોનમ કપૂર પણ ઘણીવાર પોતાના પુત્ર વાયુ સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતી
રહે છે. જે ફેંસને ઘણી પસંદ પણ આવે છે.
Arrow
એક્ટ્રેસ પોતાના લુક્સના સાથે સાથે પોતાના પુત્ર વાયુને લઈને પણ ઘણીવાર લા
ઈમલાઈટમાં બની રહે છે.
Arrow
સોનમ કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસ હાલમાં એક લાંબા બ્રેક પછી
'બ્લાઈંડ' ફિલ્મમાં નજરે આવી હતી.
Arrow
2011માં આવેલી કોરિયન ફિલ્મનું હિન્દી રિમેક છે 'બ્લાઈંડ' . સ્ટોરી એક અંધ
પોલીસ અધિકારીની છે, જે એક સીરિયલ કિલરની શોધમાં છે.
Arrow
આ સુપરહીરો જો ડિપ્રેશનમાં હોત તો કેવા દેખાતા હોત? AI એ બનાવી ખાસ તસવીર
- ગુજરાત તક
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા