લેધર ટૉપમાં પંજાબી એક્ટ્રેસના કિલર લૂક્સ... ડેનિમ જીંસમાં પણ લાગી કમાલ
Arrow
પંજાબી અભિનેત્રી સોનમ બાજવા પોતાની એક્ટીંગ, લૂક્સ અને ફિટનેસના કારણે ફેમસ છે.
Arrow
પ્રખર અભિનય કરતી સોનમ બાજવા બેહદ ફેશનેબલ છે.
તે ઘણીવાર પોતાની ફેશન સેન્સને લઈને વખાણાઈ પણ છે.
Arrow
સોનમે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો-વીડિયો શેર કર્યા છે.
Arrow
જે ઘણા વાયરલ થવા લાગ્યા છે, અહીં તે જ તસવીરો-વીડિયો દર્શાવાયા છે.
Arrow
સોનમે આ ફોટોઝમાં ચૉકલેટ બ્રાઉન રંગનું લેધર ટૉપ પહેર્યું છે.
Arrow
સ્કૂપ નેકલાઈન ડિટેલિંગ વાળા ચૉકલેટી ક્રોપ ટોપ સોનમની સિગ્નેચર સ્ટાઈલ છે.
Arrow
ક્રોપ ટોપના સાથે જ તેણે લો રેજ બૈગી બ્લૂ ડેનીમ જીંસ પહેર્યું છે.
Arrow
જીંસ-ટોપ સાથે તેણે વ્હાઈટ રંગના શૂઝ પણ પહેર્યા છે.
Arrow
સોનમે આ ફોટો શૂટ શેર કરતાં જ ચાહકો રીતસર ખુશખુશાલ થઈ ગયા હતા.
Arrow
સોનમે તેમાં વાળને હલકા ભીના રાખીને ખુલ્લા છોડી દીધા છે.
Arrow
સોનમે ફરી પોતાની ખાસીયત પ્રમાણે પોતાનો નો મેકઅપ લુક પણ બતાવ્યો છે.
સોનમ વગર એસેસરીઝ અને મેકઅપ છતાં ઘણી સુંદર લાગી રહી છે.
Arrow
સોનમ બાજવાના ઈન્સ્ટાગ્રામ પર 9.7M ફોલોઅર્સ છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા