સોનમ બાજવાએ રેડ કલરના બેકલેસ ડ્રેસમાં  મચાવ્યો હંગામો, કેમેરાની સામે તેના ટોન ફિગરને ફ્લોન્ટ કર્યું

Arrow

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા બોલ્ડનેસનું જઅને ભૂત સવાર થયું હોય તેમ લાગી રહ્યું છે. તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર છવાઈ છે.

Arrow

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

Arrow

ફોટામાં જોઈ શકાય છે કે સોનમ બાજવા લાલ રંગના બેકલેસ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

ફોટોશૂટ દરમિયાન તેણે તેના ટોન ફિગરને ફ્લોન્ટ કર્યું છે, તસવીરો ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

Arrow

સોનમ બાજવા આ દિવસોમાં તેની નવી પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 ને લઈને ચર્ચામાં છે.

Arrow

આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, આ ફિલ્મમાં સોનમની સાથે ગિપ્પી ગ્રેવાલ જોવા મળશે.

Arrow
વધુ વાંચો