સોનમ બાજવા કેમેરા સામે નહાવા લાગી, બેકલેસ ડ્રેસમાં હોટનેસની તમામ હદ વટાવી 

Arrow

પંજાબી અભિનેત્રી અને મોડલ સોનમ બાજવાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.  

Arrow

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના હોટ ફોટોઝની ઝલક બતાવી છે.

Arrow

સોનમ બાજવાએ પાણીમાં આગ લગાવતા ફોટા શેર કર્યા, જેમાં તે કેમેરાની સામે શાવર કરતી જોવા મળી રહી છે.

Arrow

અભિનેત્રીએ લાલ રંગના બેકલેસ ડ્રેસમાં તેના હોટ  લુકને ફ્લોન્ટ કર્યો છે.

Arrow

તસવીરો પર કોમેન્ટ કરતાં દિશા પટનીએ લખ્યું, સ્મોકિંગ. આ સાથે ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી 

Arrow

સોનમ બાજવાના આ હોટ લુક જોઈ ફેન્સ પણ પાણી પાણી થયા છે.  સોનમ બાજવા હવે  29 જૂન, 2023ના રીલીઝ થનાર  ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 માં જોવા મળશે.

Arrow
વધુ વાંચો