પ્યાર કા પંચનામા ગર્લ સોનાલી સેગલે કરી લીધા લગ્ન

Arrow

@instagram/sonnalliseygall

કાર્તિક આર્યનની 'પ્યાર કા પંચનામા 2'થી પોતાનું કરિયર શરૂ કરનાર સોનાલીએ લગ્ન કરી લીધા છે.

Arrow

પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ 42 વર્ષિય બિઝનેસમેન આશીષ સજનાની સાથે તેણે લગ્ન કર્યા છે.

Arrow

ચર્ચા છે કે બંને અંદાજે 5 વર્ષથી એક બીજાને ડેટ કરતા હતા પણ પોતાના સંબંધનો કોઈને અણસાર આવવા દીધો નહીં.

Arrow

બંનેએ ઈંટીમેટ વેડિંગ સેરેમનીમાં લગ્નના ફેરા લીધા છે. જેમાં ક્લોઝ ફ્રેન્ડઝ-સંબંધીઓને કર્યા હતા ઈન્વાઈટ

Arrow

સોનાલીની ઈચ્છા લગ્નને સીક્રેટ રાખી ફેન્સને સરપ્રાઈઝ કરવાની હતી.

Arrow

આ ઉપરાંત સોનાલી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, વેડિંગ પુલાવ, નૂરાની ચહેરા અને સટર્સ જેવી ફિલ્મોમાં નજરે પડી ચુકી છે.

Arrow

સોનાલીના લગ્નની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરાઈ હતી તે અહીં દર્શાવી છે.

Arrow