લગ્ન બાદ માલદીવમાં વેકેશન માણી રહી છે સોનાલી સેહગલ, શેર કરી રોમેન્ટિક તસવીરો

Arrow

'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહગલે થોડા દિવસ પહેલા જ તેના બોયફ્રેન્ડ આશિષ સજનાની સાથે લગ્ન કર્યા હતા.

Arrow

હાલમાં જ તે તેના પતિ સાથે માલદીવમાં હનીમૂન માણી રહી છે, જેની રોમેન્ટિક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે

Arrow

અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જો કે તે લગ્ન બાદ પણ આ પ્લેટફોર્મ પર એક્ટિવ છે.

Arrow

અભિનેત્રી સોનાલી સહગલે તેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે તેના પતિ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

Arrow

અભિનેત્રી સોનાલી હંમેશા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ચોંકાવી દે છે. જો કે આ તસવીરોમાં સોનાલી સહગલે રિવીલિંગ બિકીની પહેરી છે.

Arrow

બીચ પર સોનાલી સહગલે પોતાનુંપરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેના સિઝલિંગ લુકથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Arrow

સોનાલી સહગલની આ તસવીરો જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે તેના પતિ સાથે ખૂબ જ ખુશ છે અને વેકેશનની મજા માણી રહી છે.

Arrow