1 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે એક્ટ્રેસે કર્યો ટપોરી ડાન્સ, ફેન્સે કહ્યું- ભાભી મળી ગઈ...!
શત્ર્તુધ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા આજકાલ લાઈમલાઈટમાં છવાઈ છે, તે પણ પર્સનલ બાબતોને લઈને.
એક્ટ્રેસ પોતાનાથી 1 વર્ષ નાના એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. અને બંને ઘણીવાર પાર્ટીમાં એન્જોય કરતા દેખાય છે.
આ વખતે સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં બંને 'ટપોરી' ડાંસ કરતા દેખાય છે.
અક્ષય કુમારના ગીત 'ચિંતા તા તા' પર બંને ઝૂમી રહ્યા છે અને તેમના ચહેરા પર પણ મસ્તી દેખાઈ રહી છે.
બંને પાછલા બે વર્ષથી સાથે રહી રહ્યા છે પરંતુ રિલેશન કન્ફર્મ કર્યા નથી. ફેન્સ સોનાક્ષી અને ઝહીર બંનેની મજા લઈ રહ્યા છે.
એક ફેને લખ્યું- લાગે છે ભાભી મળી ગઈ, કેમ ઝહીર ભાઈ? જલ્દી નિકાહ કરી લો.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં આ વખતે શું જોવા મળશે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!