માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos
Arrow
@Instagram
બેબી બમ્પ સાથે સાડી, NMACCના ઉદ્ઘાટન વખતે શ્લોકા સ્ટનિંગ ગોલ્ડન સાડી સાથે જોવા મળી હતી.
Arrow
રફલ્ડ સ્કર્ટ અને વ્હાઈટ શોલ્ડર ટોપ સાથે શ્લોકા એક પાર્ટીમાં જોવા મળી હત
ી, ત્યારે તે ગર્ભવતી હતી.
Arrow
વ્હાઈટ ટોપ સાથે પ્રિન્ટેડ સ્કર્ટ પહેરી શ્લોકાએ સાસુ સાથેની તસવીર ખુબ વખ
ણાઈ હતી.
Arrow
આ પ્રેગ્નેન્સી દરમિયાનનો બેસ્ટ લુક કહી શકાય જેમાં શોર્ટ ડ્રેસ અને તેમાં
જેકેટ પણ પહેર્યું છે.
Arrow
આપણે તેનો હાલનો લૂક પણ જોયો જેમાં તે મુંબઈના મંદિરમાં પરિવાર સાથે હતી. ઓફ પીંક કુર્તામાં તે કમ્ફર્ટેબલ લાગતી હતી.
Arrow
ટાઈ એન્ડ ડે ડ્રેસમાં તે આઈપીએલમાં જોવા મળી હતી, ત્યારે પણ ખુબ સુંદર લાગી રહી હતી.
Arrow
ઓફ શોલ્ડર ડ્રેસમાં શ્લોકા અંબાણીનો સ્ટનિંગ લુક દેખાઈ આવ્યો હતો.
Arrow
NEXT:
49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા