11 વર્ષ નાની એક્ટ્રેસ સાથે કરોડપતિ સિંગરનો રોમાન્સ, જોઈને શરમાઈ નેહા, બોલી-ભાઈ બસ કર

કરોડપતિ સિંગર ટોની કક્કડનું હાલમાં નવું સોન્ગ 'જમના પાર' રિલીઝ થયું છે, જેમાં તે મનીષા રાની સાથે રોમાન્સ કરી રહ્યો છે.

બંનેનું સોન્ગ આવ્યું ત્યારથી ફેન્સ તેમની જોડી પસંદ કરી રહ્યા છે અને બંને એકબીજાને ડેટ કરતા હોવાનું પણ કહી રહ્યા છે.

હવે ઈન્સ્ટાગ્રામ પર ટોનીએ મનીષા સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં બંને રોમાન્સ કરતા દેખાય છે.

મનીષાએ બેઝ કલરની મિની સ્કર્ટ અને ટોપ સાથે બ્લેક બ્રા પહેરી છે, તો ટોની ગ્રીન કો-આર્ડ સેટ પહેરેલો છે.

ગીત પર ડાન્સ કરતા મનીષા સીઝલિંગ પોઝ આપી રહી છે અને ટોની સાથે તેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે.

નેહા કક્કડે જ્યારે ભાઈ ટોની અને મનીષાનો આ વીડિયો જોયો તો કોમેન્ટ કરીને લખ્યું, બસ કરો બંને.

ફેમસ સિંગરની પત્ની એવા કપડા પહેરીને રોડ પર નીકળી કે લોકોએ માથું પકડી લીધું...

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો