સાડીથી લઈ વેસ્ટર્ન ડ્રેસ સુધી, સો.મીડિયામાં કિંજલ દવેના આ લૂક છવાયા

ગુજરાતી સિંગર કિંજલ દવેના અવાજના લાખો ફેન્સ છે.

થોડા સમય પહેલા સગાઈ તૂટ્યા બાદ ચર્ચામાં આવેલી કિંજલ દવે હવે એકદમ બદલાઈ ગઈ છે.

કિંજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન વેરની તસવીર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં કિંજલ દવે ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહી છે. 

કિંજલ દવેનો આ નવો અંદાજ તેના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

લાલ ડ્રેસમાં મનમોહક પોઝ સાથે કિંજલ દવે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

વેસ્ટર્ન વેરમાં પણ કિંજલનો આ લૂક એકદમ હટકે લાગી રહ્યો છે.