સિંગરના કોન્સર્ટમાં મારપીટ, યુવતીઓએ એકબીજાના વાળ ખેંચ્યા, VIDEO

સિંગર અંકિત તિવારીના કોન્સર્ટનો એક વીડિયો વાઈરલ થયો છે, જેના પર ઘણા મીમ્સ બની રહ્યા છે.

વીડિયોમાં કેટલીક યુવતીઓ એકબીજાના વાળ ખેંચીને લડી રહી છે અને મારપીટ કરી રહી છે.

આ વીડિયો વાઈરલ કરીને યુઝર્સે લખ્યું, પાપાની પરીઓ, અંકિત તિવારીજીનું સ્વાગ કરતા.

વીડિયો બિહારના કટિહારનો છે, જ્યાં અંકિતને શહેરના 50મા સ્થાપના દિવસના અવસેર બોલાવાયો હતો.

અંકિતે ત્યાં સ્ટેજ પર ઘણા હિટ સોન્ગ ગાયા, જેને સાંભળવા માટે સેંકડો લોકો ત્યાં પહોંચ્યા હતા. 

જોકે ઈવેન્ટમાં કંઈક એવું થયું કે ભાગદોડ મચી ગઈ અને બે યુવતીઓને ફાઈટ કરતા દેખાઈ જે બાદ સિંગરે પરફોર્મેન્સ અધવચ્ચે રોકી દીધું.

ચહેરા પર થાક, ડાંસ કરવામાં બેહાલ, સલમાન ખાનને આ શું થયું? VIDEO 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો