શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો

Arrow

શ્વેતા તિવારીની વધતી ઉંમર તો જાણે અટકી જ ગઈ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના કિલર અવતારથી ઘાયલ કરતી આવી

Arrow

શ્વેતાએ હાલમાં જ પોતાના બિકિની પહેરેલા ફોટો શેર કર્યા છે

Arrow

પિંક રંગના સ્વિમશૂટમાં એક્ટ્રેસ કહેર વર્તાવી રહી છે

Arrow

શ્વેતાએ વાળને ખુલ્લા રાખી કાન પર એક ફૂલ લગાવ્યું અને સાથે જ મિલિમલ મેકઅપ કર્યો છે.

Arrow

જોકે તેની ખુબસૂરતી જોતા જ સહુ મોહક થઈ ગયા છે.

Arrow

શ્વેતાની સાથે તેનો છ વર્ષનો દિકરો રેયાંસ પણ પૂલમાં રમતો કુદતો દેખાયો છે.

Arrow

શ્વેતાને બે બાળકો છે, છતાં તે એટલી યંગ લાગે છે કે તેને જોઈ ફેન્સ હંમેશા હેરાન થઈ જાય છે.

Arrow

લોકોએ શ્વેતાની આ તસવીરોની કમેન્ટમાં જોરાદર પ્રશંસા કરી છે.

Arrow

એક યૂઝરે લખ્યું કે- કયું અમૃત પીધું છે, ઘરડાપો દેખાતો જ નથી.

Arrow

અન્ય એક યુઝરે શ્વેતાને તેની દીકરી પલક તિવારીથી કમ્પેર કરી લખ્યું કે- પોતાની દીકરીની દુકાન બંધ કરશો કે શું?

Arrow

એક યુઝરે લોકોને તેની ડાયેટ સિક્રેટ્સ પૂછી છે.

Arrow

શ્વેતા આજકાર માનવ ગોહિલ સાથે 'હું અપરાજિતા છું' સીરિયલથી ચર્ચાઓમાં છે.

Arrow
વધુ વાંચો