રિવીલિંગ ટોપમાં શ્વેતા તિવારીની દીકરીએ હોટનેસની તમામ હદો કરી પાર, સો.મીડિયામાં આગ લગાવી

Arrow

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ બોલિવૂડમાં ડેબ્યૂ પહેલા ધમાલ મચાવી દીધી છે.

Arrow

પલકે હાલમાં પર્પલ કલરની બ્રાલેટ સાથે પઝામા પહેરીને હોટ તસવીરો શેર કરી છે. 

Arrow

પલકે રિવીલિંગ ડ્રેસમાં એક એકથી ચઢિયાતી સેલ્ફી ક્લિક કરીને તેને પોસ્ટ કરી છે. 

Arrow

પલકનો આવો હોટ લુક જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

Arrow

પલક તિવારી જલ્દી જ સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કિ જાન'માં જોવા મળશે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો