અભિષેક બચ્ચન સામે જ નણંદ શ્વેતાએ ભાભી વિશે કરી આવી વાત

છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોમાં તિરાડ હોવાની ચર્ચામાં આવી છે

એવામાં ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

શો કોફી વિથ કરણમાં શ્વેતાએ ઐશ્વર્યાભાભીની આદત વિશે જણાવ્યું હતું જે તેને પસંદ નથી

તેને એક પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે, અભિષેક અને ઐશ્વર્યા બંનેમાંથી બેસ્ટ અભિનેતા કોણ છે

જેના જવાબમાં શ્વેતાએ ભાઈ અભિષેકને સર્વશ્રેષ્ઠ અભિનેતા ગણાવ્યો હતો

ઉપરાંત તેમણે ઐશ્વર્યાની ખરાબ આદત વિશે કહ્યું કે ઐશ્વર્યા જલ્દીથી ફોન ઉપાડતી નથી 

જોકે શ્વેતાએ આ શૉમાં ઐશ્વર્યાના વખાણ પણ કર્યા હતા

તેમણે કહ્યું કે,  તે એક સ્ટ્રોંગ વુમન અને બેસ્ટ મધર છે

ફરીથી લગ્ન કરવાને લઇને Samantha Ruth Prabhuએ તોડ્યું મૌન, આપ્યો શાનદાર જવાબ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો