એશિયા કપ પહેલા શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, કઈ વાતમાં આગળ નીકળ્યો? જાણો
એશિયા કપ પહેલા ભારતીય કેમ્પમાં યો-યો ટેસ્ટમાં શુભમન ગિલ ટોપ પર રહ્યો.
ગિલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે અને યો-યો ટેસ્ટમાં 18.7 પોઈન્ટ મેળવ્યા.
એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી થઈ રહી છે અને ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બર પાકિસ્તાન સામે હશે.
34 વર્ષના વિરાટ કહોલીએ યો-યો ટેસ્ટમાં 17.2 પોઈન્ટ મેળવ્યા હતા.
ટીમમાં સિલેક્શન માટે યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી છે અને તેમાં કુલ 23 લેવલ હોય છે.
49 વર્ષની મલાઈકા અરોરાનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું? ટી-શર્ટથી મળી હિંટ
આગલી ગેલેરી:
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!