બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં જ ઈન્ડિયા કોચર વીકના રેમ્પ પર હાજરી આપતી જોવા મળી હતી

Arrow

આ તસવીરોમાં રેમ્પ પર વૉક કરતી વખતે શ્રદ્ધા કપૂર સિલ્વર કલરના હેવી ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા-બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.  

Arrow

શ્રદ્ધા કપૂર આ ડીપ નેક બ્લાઉઝમાં તેની સ્લિમ કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow

શ્રદ્ધા કપૂરના આ બ્લાઉઝમાં ફ્રિલ ડિટેલ્સ સાથેની પેટર્ન પણ હતી, જે તેના લુકને વધુ ગ્રેસ આપી રહી છે.  

Arrow

શ્રદ્ધા કપૂરની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે, જેમાં તે અપસરા જેવી સુંદર લાગી રહી હતી.

Arrow

શ્રદ્ધા કપૂરે સ્મોકી મેકઅપ સાથે શોર્ટ હેર લુકમાં રેમ્પ પર એન્ટ્રી કરી કે તરત જ બધાની નજર તેના પર પડી.

Arrow

શ્રદ્ધા કપૂર ઈન્ડિયા કોચર વીકની શો સ્ટોપર રહી . શ્રદ્ધાએ રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલ ગ્રે- પિન્ક લહેંગા-બ્લાઉઝ પહેર્યા હતા  

Arrow