કોફી શોપમાં પહેલી નોકરી, 16 વર્ષની ઉંમરમાં સલમાન સાથે કામ ફગાવ્યું, બોલીવુડ વિલનની પુત્રી આજે સુપરસ્ટાર

Arrow

પોપ્યુલર વિલન શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે ફ્લિમી કરિયર શરૂ થતા પહેલા વિદેશમાં ભણતર દરમિયાન કોફી શોપમાં નોકરી કરી હતી.

Arrow

16 વર્ષની ઉંમરમાં શ્રદ્ધા કપૂરને સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી પણ ભણતરના કારણે તેણે ઓફરને ફગાવી હતી.

Arrow

શ્રદ્ધા કપૂરે 2010માં 'તીન પત્તી' ફિલ્મના સાથે બોલીવુડમાં પગલા માંડ્યા હતા.

Arrow

પિતા એક્ટર તો માતા શિવાંગી કપૂર સિંગર છે. શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરે હિટ છે તો ત્યાં ભાઈ સિદ્ધાંત પણ એક્ટિંગની દુનિયામાં છે.

Arrow

ભાઈ સિદ્ધાંત કપૂરની વાત કરીએ તો તે ભૌકાલ, હસીના પારકર, શૂટઆઈટ એટ વડાલા જેવા પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી ચુક્યો છે.

Arrow

શ્રદ્ધા કપૂર બોલીવુડની હિટ એક્ટ્રેસીસમાં ગણાય છે. તે આશિકી 2, બાગી, સાહો, એક વિલન, સ્ત્રી અને હાફ ગર્લફ્રેંડ જેવી ફિલ્મોમાં નજરે પડી ચુકી છે.

Arrow

આખરી રિલીઝ તૂ ઝૂઠી મેં મક્કારમાં રણબીર કપૂર સાથે શ્રદ્ધા નજરે પડી હતી, જેણે બોક્સ ઓફિસ પર હિટ થવા સાથે 200 કરોડથી વધુ કમાણી કરી હતી.

Arrow