કૃષ્ણ ભક્ત છે શ્રદ્ધા કપૂર! 4 કરોડની લેમ્બોર્ગિની લઈને મંદિર પહોંચી

36 વર્ષની ઉંમરે શ્રદ્ધા કપૂર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળક બનાવી લીધી છે. હવે તે મોંઘી કાર અને ઘરની માલિક બની ગઈ છે.

દશેરાના અવસરે એક્ટ્રેસે પોતાના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની કાર સામેલ કરી છે, જેની તસવીર વાઈરલ થઈ છે.

તસવીરમાં શ્રદ્ધા કપૂર લાલ રંગની લેમ્બોર્ગિનીમાં હસતા મોઢે પોઝ આપી રહી છે.

રિપોર્ટ્સ મુજબ, આ કારની કિંમત 4.04 કરોડ રૂપિયા છે, કાર ખરીદ્યા બાદ તેણે તેની પૂજા કરાવી હતી.

કારની અંદર શ્રદ્ધાએ રાધા-કૃષ્ણની તસવીર મૂકી છે, જેનાથી માલુમ પડે છે કે કૃષ્ણ ભક્ત છે.

જ્યારે આમિરે પકડી 'અશ્લિલ' સીન કરવાની જીદ, ફિલ્મ ડાયરેક્ટર પણ રડી પડ્યા હતા

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો