New Project - 2023-03-25T065236.462

જોન સાથે કિસિંગ સીન શૂટ કરવું કંગના રનૌત માટે મુશ્કેલ હતું, જાણો કેમ

logo
Arrow
New Project - 2023-03-25T065236.462

કંગના રનૌત અને જોન અબ્રાહમ 2013માં આવેલી ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’માં સાથે જોવા મળ્યા હતા.   આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

logo
Arrow
New Project - 2023-03-25T065603.046

આ ફિલ્મમાં કંગના રનૌત અને જ્હોન અબ્રાહમ   બંને એકબીજાના પ્રેમીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.  જોન અબ્રાહમે આ ફિલ્મમાં એક ખતરનાક ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.

logo
Arrow
New Project - 2023-03-25T065339.040

કેટલાક અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે જ્હોન અબ્રાહમ કંગના રનૌતને કિસ કરે છે, ત્યારે તે   હોશ ગુમાવી દે છે.

logo
Arrow
New Project - 2023-03-25T065400.140

એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે જ્યારે જ્હોન અબ્રાહમ કંગના રનૌતને જોરથી પકડીને કિસ કરી રહ્યો હતો ત્યારે એક્ટ્રેસના હાથની બંગડીઓ પણ તૂટી ગઈ હતી. જે બાદ તેને લોહી નીકળવા લાગ્યું.

logo
Arrow
New Project - 2023-03-25T065339.040

એટલું જ નહીં, આ ફિલ્મમાં ઘણા એન્ટિમેટ સીન શૂટ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ સીન ખૂબ જ દર્દનાક હતો.

logo
Arrow
વધુ વાંચો