ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કહેનાર અને બાબા પાસે પગપાળા  જનાર શિવરંજનીની તબિયત બગડી

Arrow

છતરપુર જિલ્લા હોસ્પિટલમાં  શિવરંજનીને સારવાર માટે લાવવામાં આવી હતી.

Arrow

ડોક્ટરોએ જણાવ્યું કે નબળાઈના કારણે શિવરંજનીની તબિયત બગડી હતી.

Arrow

મેડિકલ ટ્રીટમેન્ટ લીધા બાદ શિવરંજની તેના સંબંધીના ઘરે ગઈ, ડોક્ટરોએ તેને આરામ કરવાનું કહ્યું છે.

Arrow

પોતાની ઈચ્છા પૂરી કરવા માટે શિવરંજનીએ હાથમાં કલશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી છે. તે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે.

Arrow

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને શિવરંજની પ્રાણનાથ કહે છે.

Arrow

શિવરંજનીએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી 16, 17 અને 18 જૂને દિવ્ય યોજવાના છે, હું ત્યાં દર્શન કરવા જઈ રહી છું

Arrow

શિવરંજનીએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હાથમાં કળશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી  હતી 

Arrow