એકદમ ફિલ્મી છે શિવમ દુબેની લવ સ્ટોરી, અંજુમ ખાન સાથે આ રીતે કર્યા લગ્ન
ભારતનો ઉભરતો યુવા ઓલરાઉન્ડર શિવમ દુબે આ દિવસોમાં ચર્ચામાં છે
આ યુવા ખેલાડીની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે
શિવમ દુબેએ અંજુમ ખાનને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું
શિવમ દુબેએ અંજુમ ખાન સાથે બે વાર લગ્ન કર્યા
શિવમ અને અંજુમે 2021માં સાત ફેરા લઈને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા
ત્યારબાદ બંનેએ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કર્યા
લગ્નના લગભગ એક વર્ષ પછી અંજુમે ફેબ્રુઆરી 2022માં એક પુત્રને જન્મ આપ્યો
અંજુમ ખાન એક મોડલ પણ રહી ચુકી છે જેણે ઘણી હિન્દી સિરિયલો અને મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું છે
VIDEO : રોહિત શર્માની Funny Movement...ટોસ દરમિયાન આ ખેલાડીનું નામ ભૂલ્યો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા