રાજ કુંદ્રા સાથે લગ્ન કરવા નહોતી માંગતી શિલ્પા શેટ્ટી, આ મજબૂરીમાં ભર્યું પગલું

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ આજના દિવસે 14 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો શિલ્પાએ મજબૂરીમાં લગ્ન કર્યા હતા.

2015માં એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ રાજ સાથે તેની મિત્રતા અને પ્રેમ વિશે પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો.

શિલ્પાએ કહ્યું હતું, અમે બંનેએ આ વાત પર ધ્યાન નહોતું આપ્યું, રાજ પહેલી નજરમાં મને પ્રેમ કરી બેઠા હતા. મને પણ તે પસંદ હતા.

'જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે હું બિગ બ્રધર શોથી બહાર આવી હતી, મને લઈને યુકેમાં ક્રેઝ હતું, તેની ફિલિંગ્સ પણ સેમ હતી.'

શિલ્પાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે રાજ કુંદ્રા સાથે લગ્ન એટલા માટે કર્યા કારણ કે તેના પેરેન્ટ્સ લીવ-ઈનમાં રહેવા માટે મંજૂર નહોતા.'

આ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે કરી સગાઈ... સામે આવી તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો