ઈટાલીમાં રજા માણી રહી છે શિલ્પા, બંગલામાં થઈ ચોરી, નાની દીકરીનો સામાન લઈને ભાગ્યા

Arrow

@fb/TheShilpaShetty

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં ફેમિલી સાથે ઈટાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે.

Arrow

આ દરમિયાન તેના ઘરમાં કેટલાક ચોરો ત્રાટક્યા હતા.

Arrow

પોલીસે મામલામાં બે આરોપીની ધરપકડ કરી છે. અભિનેત્રીનો બંગલો મુંબઈના જુહૂ દરિયાનની સામે છે.

Arrow

શિલ્પાના વેકેશન પર જતા જ ચોર ઘરમાં ઘૂસી ગયા હતા.

Arrow

પોલીસે આરોપીઓની ઓળખ અર્જુન દેવેંદ્ર (26) અને ચિત્તા ઉર્ફે રમેશ દેવેંદ્ર ઉર્ફે અજય (22) તરીકે કરી છે.

Arrow

બંને મુંબઈની ચૉલમાં રહે છે. જેમાં અર્જુન સામે ચોરીના 15 કેસ દાખલ છે.

Arrow

શિલ્પાના ઘરે ચોરીની જાણકારી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તુરંત એક્શન લીધી હતી.

Arrow

પોલીસે બંને આરોપીઓની પુછપરછ ચાલુ કરી છે.

Arrow

શિલ્પાના હાઉસકીપિંગ મેનેજરના પ્રમાણે, બદમાશોએ માસ્ટર બેડરૂમ, હોલ, ડાઈનિંગ એરિયા અને તેમની દીકરીના રૂમમાંથી કિંમતી સામાન ચોર્યો છે.

Arrow

ચોરી પછી જ્યારે મેનેજર શેખરે ઘરની હાલત જોઈ તો બધો સામાન વેરવિખેર હતો. તિજોરી ખુલ્લી હતી.

Arrow

સીસીટીવી કેમેરામાં ચોરો 25 ફૂટની દીવાલ કુદીને અંદર આવ્યા હતા.

Arrow

હજુ આ મામલે શિલ્પા કે રાજ કુંદ્રાનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી.

Arrow