વૉર-2ની હિરોઈન તરીકે આલિયા ભટ્ટનો વિકલ્પ બની શકે શર્વરી

Arrow

હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની વૉર ફિલ્મ લોકોએ ઘણી વખાણી હતી

Arrow

આ ફિલ્મના બીજા ભાગ માટે આલિયા ભટ્ટ સૌથી આગળ હોવાનું કહેવાય છે.

Arrow

બીજી બાજુ યશરાજ ફિલ્મ દ્વારા આલિયાના વિકલ્પે શર્વરી વાઘનું નામ પણ સૂચવાયાનું કહેવાય છે.

Arrow

વૉર-2માં આ વખતે હૃતિકના સહકલાકાર તરીકે જુનિયર NTRની પસંદગી કરાઈ છે.

Arrow

જે પછી આ ફિલ્મની હિરોઈનની શોધ ચાલી રહી છે.

Arrow

આપને જણાવી દઈએ કે શર્વરી વાઘ એક સુંદર અને પ્રખર અભિનેત્રીમાં સ્થાન ધરાવે છે.

Arrow

સર્વરી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ ઘણી છવાયેલી રહે છે.

Arrow

તેના ઈન્સ્ટાગ્રામની તસવીરો અહીં દર્શાવાઈ છે જેમાં ચાહકોએ અઢળક લાઈક્સ આપી છે.

Arrow

આ તરફ આલિયા તેની આગામી ફિલ્મ રોકી ઐર રાનીકી પ્રેમ કહાનીના પ્રમોશનમાં વ્યસ્ત થવાની છે.

Photos: Instagram

વધુ વાંચો